સુસ્વાગતમ્!
સુજ્ઞ મહાશય,
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો ઉકેલવામાં સરળતા રહે એ હેતુથી રોજબરોજ ઉદભવતા શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોને વાચા આપવા અને તે માટે જરૂરી આધારો મળી રહે એ હેતુથી રાજ્યના શિક્ષણવિભાગ તથા કમિશ્નર કચેરી અને અન્ય વિભાગો દ્વારા કરવામાં આવેલ વખતો વખતના ઠરાવો અને પરિપત્રો સરળતાથી વિષય વાઈઝ મળી રહે તે હેતુથી અલગ-અલગ વિષયો પર થયેલા ઠરાવો અને પરિપત્રો સંકલન કરવાનો વિનમ્ર પ્રયાસ કરેલ છે મને આશા છે કે આપના શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નો ઉકેલવામાં મારો આ પ્રયત્ન આપ સર્વને મદદરૂપ થશે..
જય શિક્ષણ, જય ભારત....
જે. એમ. માંગરોલિયા
શિક્ષણવિદ - રક્ષાશક્તિ સ્કૂલ - ગાંધીનગર
મેનેજીંગ ડિરેક્ટર - કર્મચારી શરાફી સહકારી મંડળી ઉપલેટા.
મેનેજીંગ ટ્રસ્ટી - સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ (ડેલ્ટા સાયન્સ સ્કૂલ) ઉપલેટા.
પૂર્વ પ્રમુખ - રાજકોટ જિલ્લા આચાર્ય સંઘ.
પૂર્વ મહામંત્રી - ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ.