ક્રમ |
પરિપત્રનો પ્રકાર |
તારીખ |
શીર્ષક |
વિષય |
ડાઉનલોડ |
વાચવા માટે |
1 | બિનશૈક્ષણિક કર્મચારી ભરતી - બઢતી પરિપત્રો / ઠરાવો | 21-12-2022 | કમિશ્નર શ્રી, શાળાઓની કચેરી | રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ (સેટ અપ) નક્કી કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
2 | રહેમરાહ રોકડ સહાય - પરિપત્રો - ઠરાવો | 19-12-2022 | જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી - રાજકોટ | ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના આશ્રિતની ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત નવા ચેકલીસ્ટ અને પ્રમાણપત્ર મુજબ રજુ કરવા બાબત
| ડાઉનલોડ | વાચવા માટે |
3 | તબીબી સારવાર અંગે જોગવાયો અને માર્ગદર્શન -પરિપત્રો અને ઠરાવો | 15-12-2022 | આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ | ગુજરાત રાજ્ય સેવા નિયમો, ૨૦૧૫ હેઠળ તબીબી સારવારના ખર્ચના રીએમ્બર્સમેન્ટ માટે રજુ કરવામાં આવતી દરખાસ્તો અંગે અદ્યતન સૂચનાઓ પરિપત્રિત કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
4 | વર્ધિત પેન્શન યોજના - પરિપત્રો - ઠરાવો | 14-12-2022 | કમિશ્નર શ્રી, શાળાઓની કચેરી | રાજ્ય સરકાર દ્વારા નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત અશકતતા અને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અશકતતા/કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
5 | સેવાપોથી / પેન્શન - પરિપત્રો - ઠરાવો | 02-12-2022 | હિસાબ અને તિજોરી નિયામકની કચેરી | નોમીનેશન ફોર્મ ભરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
6 | ઉચ્ચતર પગાર ધોરણ - પરિપત્રો - ઠરાવો | 14-11-2022 | જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી - રાજકોટ | રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં વિભાગના તા. ૦૨/૦૭/૧૯૯૯ના ઠરાવ બાદ નિમણુંક પામેલ શિક્ષણ સહાયકો, વહીવટી સહાયકો અને સાથી સહાયકોની પાંચ વર્ષની ફિક્સ વેતનથી બજાવેલ સેવાઓ બઢતી, પ્રવરતા, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો માટે માન્ય ગણવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
7 | જનરલ પરિપત્રો - ઠરાવો અને આધારો | 01-11-2022 | સામાન્ય વહીવટ વિભાગ | લોકસભા/વિધાનસભાની સામાન્ય/પેટા ચુંટણીમાં ચુંટણી ફરજ પર નિયુક્ત અધિકારી/કર્મચારીઓને ફરજ દરમિયાન કોવીડ-૧૯ સંક્રમણના કારણે મૃત્યુના કિસ્સામાં રૂ. ૩૦/- લાખ ઉચ્ચક સહાય ચુકવવા અને BEL/ECIL ના એન્જિનિયરોને પણ ચુંટણી ફરજ પરના સ્ટાફ સમકક્ષ ગણી ઉચ્ચક સહાયના દાયરામાં આવરી લેવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
8 | વર્ધિત પેન્શન યોજના - પરિપત્રો - ઠરાવો | 29-10-2022 | નાણા વિભાગ | નવી વર્ધિત પેન્શન યોજના (NPS) અંતર્ગત રાજ્ય સરકારનો સમાન ફાળો (Matching Contribution) વધારવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
9 | બિનશૈક્ષણિક કર્મચારી ભરતી - બઢતી પરિપત્રો / ઠરાવો | 29-10-2022 | શિક્ષણ વિભાગ | રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓમાં પટાવાળા, વર્ગ-૪માંથી જુનિયર કારકુન, વર્ગ-૩માં બઢતી માટેની ખાતાકીય પરીક્ષાનું માળખું અને અભ્યાસક્રમ નિયત કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
10 | રહેમરાહ રોકડ સહાય - પરિપત્રો - ઠરાવો | 29-10-2022 | સામાન્ય વહીવટ વિભાગ | કરારીય સમયગાળા દરમ્યાન અવસાન પામનાર વર્ગ-૩ અને વર્ગ-૪ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |