અમારા વિશે
જયંતિલાલ મોહનભાઈ માંગરોલિયા
મેનેજીંગ ટ્રસ્ટી - સરસ્વતી એજ્યુકેશન ટ્રસ્ટ ઉપલેટા.
મેનેજીંગ ડાયરેક્ટર - કર્મચારી શરાફી સહકારી મંડળી ઉપલેટા.
પૂર્વ આચાર્યશ્રી, શ્રી ડી.એન .કંટેસરીયા હાઇસ્કૂલ - તણસવા, તાલુકો - ઉપલેટા.
પૂર્વ મહામંત્રી - ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ.

અંગત માહિતી
- જયંતિલાલ મોહનભાઈ માંગરોલિયા
- 11-07-1960
- શ્રી ડી. એન. કંટેસરીયા હાઇસ્કૂલ – તણસવા, તાલુકો – ઉપલેટા, જિલ્લો – રાજકોટ, પીનકોડ-360490.
- “વૃંદાવન” , જવાહર સોસાયટી શેરી નં.૩, ઉપલેટા, જિલ્લો – રાજકોટ, પીનકોડ – 360490
- સ્કૂલ- (02826)281150. ઘર-(02826)220105 મોબાઈલ-9426996369,9227496369
- 31-10-2018
શૈક્ષણિક લાયકાત
ક્ર્મ | લાયકાત | યુનિવર્સીટી | વર્ષ |
---|---|---|---|
1 | B.Sc. | ગુજરાત યુનિવર્સીટી. | 1981 |
2 | B.Ed. | સૌરાષ્ટ્ર યુનિવર્સીટી. | 1983 |
અનુભવ
ક્ર્મ | તારીખ | હોદો | શાળા |
---|---|---|---|
1 | 08-08-1983 | મ.શિ. | શ્રી ડી.એન.કે.હાઈ.તણસવા |
2 | 18-09-1992 | આચાર્ય | શ્રી ડી.એન.કે.હાઈ.તણસવા |
સંગઠનક્ષેત્રે યોગદાન
ક્ર્મ | હોદો | સંસ્થા | સમય ગાળો |
---|---|---|---|
1 | અન્વેષક | રાજકોટ જિલ્લા આચાર્ય સંઘ | 1995-1996 |
2 | સંગઠનમંત્રી | રાજકોટ જિલ્લા આચાર્ય સંઘ | 1997-1998 |
3 | ખજાનચી | રાજકોટ જિલ્લા આચાર્ય સંઘ | 1999-2004 |
4 | મંત્રી | રાજકોટ જિલ્લા આચાર્ય સંઘ | 2005-2007 |
5 | કરોબરીસભ્ય | રાજ્ય આચાર્ય સંઘ | 2005-2013 |
6 | સંસદસભ્ય | રાજ્ય આચાર્ય સંઘ | 2005-2013 |
7 | પ્રમુખ | રાજકોટ જિલ્લા આચાર્ય સંઘ | 2008-2014 |
8 | મહામંત્રી | ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ | 2014-2018 |
વિશિષ્ટ યોગદાન
ક્ર્મ | હોદો | સંસ્થા | સમય ગાળો |
---|---|---|---|
1 | સભ્ય | આચારસંહિતા અમલીકરણ સમિતિ – ગુ.મા.શિ.બોર્ડ, ગાંઘીનગર | 2005-2007 |
2 | સેનેટસભ્ય | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી – રાજકોટ. | 2008-2012 |
3 | મંત્રી | ઉપલેટા તાલુકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મચારી શરાફી સહકારી મંડળી – ઉપલેટા. | 1991-2005 |
4 | પ્રમુખ | ઉપલેટા તાલુકા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કર્મચારી શરાફી સહકારી મંડળી – ઉપલેટા. | 2006 થી ......... |
5 | K.R.P. | કર્મયોગી તાલીમ – વહીવટી | 2004 |
6 | R.P. | આચાર્ય કર્મયોગી તાલીમ | 2002 |
7 | પુર્વપ્રમુખ/ટ્રસ્ટી | ભારત વિકાસ પરિષદ – ઉપલેટા શાખા | 2008 થી ....... |
8 | માર્ગદર્શક | ભારદ્રાજ શાળા વિકાસ સંકુલ – ઉપલેટા | 2008 થી ....... |