ક્રમ |
પરિપત્રનો પ્રકાર |
તારીખ |
શીર્ષક |
વિષય |
ડાઉનલોડ |
વાચવા માટે |
1 | " શૈક્ષણિક કર્મચારી ભરતી ", " રોસ્ટર રજીસ્ટર " પરિપત્રો - ઠરાવો | 11-04-2023 | કમિશ્નરશ્રી શાળાઓની કચેરી | કર્મચારી ભરતીની બહાલી આપવા અંગે | ડાઉનલોડ | વાચવા માટે |
2 | વર્ધિત પેન્શન યોજના - પરિપત્રો - ઠરાવો | 21-03-2023 | નાણા વિભાગ | તા. ૨૪/૦૯/૨૦૨૨ ના \"ઠરાવ ક્રમાંક: નપન/૧૦૨૦૨૧/૬૯૧૪/પી(પેન્શન સેલ)\" મુજબ નવી વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓને ચાલુ નોકરીએ અવસાન/અશકતતાના કેસમાં કુટુંબ પેન્શન મુજબના લાભો આપવા માટે ટ્રેઝરી/પેન્શન ચુકવણા કચેરી ખાતેથી સમયમર્યાદામાં ચુકવણાની કાર્યવાહી કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
3 | વર્ધિત પેન્શન યોજના - પરિપત્રો - ઠરાવો | 16-03-2023 | નાણા વિભાગ | નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત NPS ફાળાની કપાતનો વિકલ્પ આપવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
4 | તબીબી સારવાર અંગે જોગવાયો અને માર્ગદર્શન -પરિપત્રો અને ઠરાવો | 14-02-2023 | જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી | મેડીકલ રીએમ્બર્સમેન્ટ મંજૂર કરવા અંગેની ફાઈલ રજુ કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
5 | " શૈક્ષણિક કર્મચારી ભરતી ", " રોસ્ટર રજીસ્ટર " પરિપત્રો - ઠરાવો | 04-02-2023 | કમિશ્નરશ્રી, શાળાઓની કચેરી | નવી બાબત ૨૦૨૩-૨૪ બિન સરકારી અનુદાનિત મા. શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦નો એક એક વર્ગ ધરાવતી શાળાઓમાં કુલ ૩ શિક્ષક અને ૧ આચાર્ય મુજબના મહેકમ માટે શિક્ષકોની જગ્યાઓ ઉભી કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
6 | ઉચ્ચતર પગાર ધોરણ - પરિપત્રો - ઠરાવો | 30-01-2023 | કમિશ્નરશ્રી, શાળાઓની કચેરી | સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મદદનીશ શિક્ષકોના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્ત મોકલવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
7 | ઉચ્ચતર પગાર ધોરણ - પરિપત્રો - ઠરાવો | 02-01-2023 | રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી | બિન શૈક્ષણિક કર્મચારીઓને ૧૦-૨૦-૩૦ વર્ષે ઉ.પ.ધો. લાગુ પાડવા અંગે | ડાઉનલોડ | વાચવા માટે |
8 | તબીબી સારવાર અંગે જોગવાયો અને માર્ગદર્શન -પરિપત્રો અને ઠરાવો | 30-12-2022 | જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી | મેડીકલ રીએમ્બર્સમેન્ટ મંજૂર કરવા અંગેની ફાઈલ રજુ કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
9 | બિનશૈક્ષણિક કર્મચારી ભરતી - બઢતી પરિપત્રો / ઠરાવો | 21-12-2022 | કમિશ્નર શ્રી, શાળાઓની કચેરી | રાજ્યની બિન સરકારી અનુદાનિત મા. અને ઉમા. શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ (સેટ અપ) નક્કી કરવા બાબત | ડાઉનલોડ | વાચવા માટે |
10 | રહેમરાહ રોકડ સહાય - પરિપત્રો - ઠરાવો | 19-12-2022 | જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી - રાજકોટ | ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના આશ્રિતની ઉચ્ચક નાણાકીય સહાયની દરખાસ્ત નવા ચેકલીસ્ટ અને પ્રમાણપત્ર મુજબ રજુ કરવા બાબત
| ડાઉનલોડ | વાચવા માટે |